Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Others

3  

Parulben Trivedi

Others

હરિ તું કરે તો

હરિ તું કરે તો

1 min
172



સવાલ બધા સમેટાઇ જશે હરિ તું મળે તો,

હું તારામાં ભળી જાઉં હવે એ તું કરે તો.


ન હું-હું રહું, ન તું-તું ર,હે થાયે આતમની ઝાંખી.

ભરમની ભ્રાંતિ ભાગે દયા તારી રહે તો.


રહે ના માગવાની કો' અપેક્ષા વિશ્વ માંહી,

સનાતન જોગ એ જાગે કરમ મારા ફળે તો.


સવાલો પર સવાલો હરિ કરું કેમે હવે તો,

નિહાળુ સર્વત્ર સોહમ બધા ભાવો જગે તો.


Rate this content
Log in