હોય છે
હોય છે

1 min

12.1K
કામનું ના હો એ બધું ફેકવાનું હોય છે
ના સંબંધમાં લાગુ પાડવાનું હોયછે
કામ સર્વે થાય છે સરળતાથી,
હા સમય પર જાગવાનું હોય છે.
હો અઘરું કામ કોઈપણ થાય છે
ધાર્યું નિશાન સાધવાનું હોય છે.