STORYMIRROR

kiranben sharma

Others

4  

kiranben sharma

Others

હોળી

હોળી

1 min
396

આવી હોળી ને રંગ લગાવીને ચાલી ગઈ,

જીવન રંગપાંચમ સમું રંગીને ચાલી ગઈ,


દુઃખ, હતાશા, નિરાશાને દૂર કરી ગઈ,

જીવનમાં નવો પ્રાણ સંચાર કરી ગઈ,


લગાડ્યા રંગો ફક્ત લાલ, પીળાં, ભૂરાં,

છે એ બધાં પ્રતિક માનવ વિશ્વાસ કેરાં,


આત્મીયતા, ભાઈચારો, નિષ્ઠા ને પ્રેમનાં,

હળીમળી પ્રેમથી રહો, શીખવી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન