હંફાવે.
હંફાવે.
1 min
171
વાવાઝોડું આવે, એ ફાવે,
થોડુ થોડુ,મને ના ભાવે,
ડરને ડરાવી દઉં હવે તો,
એ શત્રુને કોણ સમજાવે,
હવે તો ટેવ પડી ગઈ છે,
જેની મરજી સામે આવે,
છોડ્યુ છે મે વિચારવાનું,
તાકાત હોય એ હંફાવે,
જીતવાની જીદ વધી છે,
હુ નથી, જે છુ હુ દેખાવે,
વાવાઝોડું આવે,એ ફાવે,
થોડુ થોડુ,મને ના ભાવે.