Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Others

4.5  

Nirav Rajani "शाद"

Others

હળવાશ ૩૨

હળવાશ ૩૨

1 min
23K


તારા સ્વરે આ આજે જોને કેટલી નરમાશ છે,

મારા હૃદયમાં પણ વળી આજે બહુ હળવાશ છે.


તારી કરામત એ ગમે જ્યારે શરારત તું કરે ,

જોજે ફરી ના થાય તું આજે ઘણી બદમાશ છે .


અવકાશ એને જો વસ્લનો છે નહીં હસરત ઘણી,

ફુરસત વગર પણ જે કરે મારો જ એ સહવાસ છે.


તારી હતી એ બેમિસાલ અને છે આજે સપન,

સંબંધ તે બેઇમતિહા એ આજનો ઉપહાસ છે.


બદમાશ છે જો એ ઘણી કેવી શરાફત તું કરે,

એ "શાદ" તું જે રીતથી પણ એ કરે કેવો ઇખલાસ છે.


Rate this content
Log in