STORYMIRROR

Purvi Shukla

Others

4  

Purvi Shukla

Others

હળવાશ 1

હળવાશ 1

1 min
23.7K

લોક ડાઉન કોઈ બાહુપાશ છે,

આમ જૂઓ તો સમય ખાસ છે.


આમ તો ઘરમાં કર્યું આકાશ છે,

બાળકોને વાદળી હળવાશ છે.


જાન જોખમી છે હર તરફ તો,

આખરી ઉપાય એ ઘરવાસ છે.


નિજના ઘરને જેલ ના સમજો કદી,

કામ કરવાની નવી ત્યાં આશ છે.


આવશે ઈશ્વર જગતને તારવા,

એટલો મુજને પૂરો વિશ્વાસ છે.


 હા રજાની આ મજા છે મને તો,

 આ 'રવાની' ને કેટલી નવરાશ છે.


Rate this content
Log in