STORYMIRROR

Manishaben Jadav

Children Stories

3  

Manishaben Jadav

Children Stories

હે ઇશ્વર તારી કેવી લીલા

હે ઇશ્વર તારી કેવી લીલા

1 min
1.0K


હે ઈશ્વર આ તારી કેવી લીલા

ભર શિયાળે વરસાદે મુકી માઝા

હે ઈશ્વર...


નીકળું હું સ્વેટર પહેરી અચાનક

વરસે વાદળી જોને કેવી અનરાધા

                 હે ઇશ્વર...


હું ઉઠું સવારે ને વિચારું ઘડીભર

છત્રી લઈ જાવ કે લઉં મોજા સ્વેટર

  હે ઈશ્વર...


ઠંડીમાં થરથર ધ્રુજતાં ધ્રુજતા

વરસાદમાં જોને હું લાગું ન્હાવા

હે ઈશ્વર...


શિયાળાની ઠંડી ને વરસાદી મહેર

મને ન ગમે બંને જોડાયેલા પરસ્પર

હે ઇશ્વર...


Rate this content
Log in