STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

હૈયુ

હૈયુ

1 min
237

દુનિયામાં જે સત્ય છે એજ મૂહૂર્ત વગર થાય છે

જેમ કે જન્મ, મૃત્યુ અને પ્રેમ..!


જો કોઈ મને પૂછે તારું આ જીવન કેમ બદલાઈ ગયું,

હું ટૂંકમાં ઉત્તર વાળી દઉં છું કે ભોળું હૈયું લલચાઈ ગયું


Rate this content
Log in