STORYMIRROR

Anu Meeta

Others

5  

Anu Meeta

Others

હાઈકુ

હાઈકુ

1 min
283

ન સમજીશ,

અધ્યાહારમાં રહેલો

પ્રેમેકરાર... 


સમજીશ તો

પ્રશ્નો કરીશ, ને હું

છું અનુત્તર 


પછી તુૃં મને

જોયા જ કરીશ

ધારી ધારીને


બોલી ઊઠશે

સ્નેહરંજિત આંખો, 

ભીંજવી દઈ


અધ્યાહાર નૈં

સ્પષ્ટ કરી દે હવે

પ્રેમેકરાર...


Rate this content
Log in