STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

ગુરુદેવ

ગુરુદેવ

1 min
122

ગુરુના નામની હો માળા છે ડોકમાં

પ્રેમથી જ ઉજળા,

હાથ જોડી વંદન


ગુરુના નામની હો માળા છે ડોકમાં

એકડાં ઘૂંટાવ્યા,

મોંઢે બોલાવ્યા,


ગુરુના નામની હો માળા છે ડોકમાં

ગુરુ વિના જ્ઞાન નથી

જ્ઞાન વિના માન નથી,


ગુરુના નામની હો માળા છે ડોકમાં

આજ વિના કાલ નથી

કાલ વિના આજ નથી.


ગુરુના નામની હો માળા છે ડોકમાં

જૂઠું બોલાય નહીં,

ખોટું લેવાય નહી,


ગુરુના નામની હો માળા છે ડોકમાં

આસન લઈ બેઠા

ગુરુના ચેલા થઈ બેઠા.


ગુરુના નામની હો માળા છે ડોકમાં

ગુરુદેવની સેવા કરીએ,

આશીર્વાદ મેળવી લઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન