ગરીબ
ગરીબ
1 min
350
દિવાળી કે હોળી, ગરીબ મજદુરો ને જુઓ,
તહેવાર આવતા આવતા, નિરાશા ઘેરાઈ છે એમને,
ગરીબને તેહવારની બક્ષિશ કમાણી નથી,
દુનિયાને વિનતી, ગરીબ પાસેથી વસ્તુ ખરીદો,
બેઠા દીવા-રંગોળી રગો લાઈ,
અનેરા સપના આંખોમાં,
આપને નિહાળે આશાભરી,
ગરીબો પાસેથી વસ્તુ ખરીદો,
આ તો તેહવાર છે,
બધા મળી ને ખુશી આપીએ,
ગરીબથી વસ્તુ ખરીદો,
બંનેના પરિવાર થશે ખુશ.
દિવાળી કે હોળી,
ગરીબ મજદુરોને જુઓ.
