Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Children Stories Others

3  

Alpa Vasa

Children Stories Others

ગોતું છું

ગોતું છું

1 min
613


વીતી ગયેલો સમય ગોતું છું,

ખોવાયેલું બાળપણ ગોતું  છું.


એ કાલી-ઘેલી કુમળી ક્ષણોને,

યુવાનીના લિબાસમાં ગોતું છું.


આજને કરી આંખ આડા કાન,

રોજ આવતી કાલને ગોતું છું.


ભૂલી હેમ - દોસ્તીના  ધબકાર, 

પિત્તળ સંબંધના રણકાર ગોતું છું.


ઓઢી ભર બપ્પોરનો છાંયડો,

સમી સાંજેનો તડકો ગોતું છું.


તારું - મારું જ્યાં સહીયારું હતું,

એ દોસ્તના ખભે શાતા ગોતું છું.


વ્યવહાર નહીં સ્વભાવ ગોતું છું,

દાવપેચ વિનાનું ખડખડાટ હાસ્ય ગોતું છું.


Rate this content
Log in