STORYMIRROR

Pinky Shah

Others

2  

Pinky Shah

Others

ગોકુળ ગામનો ગોવાળીયો

ગોકુળ ગામનો ગોવાળીયો

1 min
3.4K


ગોકુળ ગામનો ગોવાળીયો હું

નંદ રાજાનો લાડકવાયો હું


સૌનો દુલારો કાનુડો‌ છું હુ

યશોદાની આંખ નો તારો હુ


દેવકી માનો કૂખે જન્મ્યો હું

વસુદેવનો કુળદીપક હુ


ગોપીઓની મટકી ફોડતો હું

ભેરુ સંગ ગામને પાદર રમતો હું


વૃંદાવનમાં રાસલીલા રચતો‌.હુ5

કાલીનાગ ને નાથતો હરિવર હુ


છું સાધારણ ગોવાળનો દિકરો હું

ગોકુળ ગામનો ગોવાળીયો હું


સામગ્રીને રેટ આપો
લોગિન