STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

ગઝલ

ગઝલ

1 min
1

શૂન્ય ઘર છે, સાદ ક્યાં છે ?
ભીંતને મરજાદ ક્યાં છે ?

 ઘા જૂના છે યાદમાં પણ,
દર્દનો હર સાદ ક્યાં છે ?

 ભીડ છે આ રાહ પર પણ,
કોઈનેયે સાથ ક્યાં છે ?

 આંખ ભીની છે છતાં પણ,
અશ્રુનો આ સાજ ક્યાં છે ?

 વક્ત છૂટ્યો હાથથી તો,
કોઈ પણ ઈલાજ ક્યાં છે ?

 -દિનેશ નાયક 'અક્ષર'


Rate this content
Log in