STORYMIRROR

Vanaliya Chetankumar

Others Children

3  

Vanaliya Chetankumar

Others Children

ગિરિમથક

ગિરિમથક

1 min
206

ગિરીનગરો છે ગિરીનગરો ભારત દેશના ગિરીનગર 

ઊંચાઈમાં છે અદભુત આ છે દેશના ગિરીનગર


નૈનિતાલ છે ગિરીમથક ઉતરાખંડનું ગિરીમથક

દાર્જિલિંગ છે સુંદર મથક આ છે પશ્ચિમ બંગાળનું ગિરીમથક


શ્રીનગર છે ઠંડુ ગિરીમથક જમ્મુ કાશ્મીરમાં સ્થાન છે એનું

શિમલા છે સુંદર ગિરીમથક હિમાચલ પ્રદેશમાં નામ છે એનું


રાનીખેત છે ગિરી તળેટી ઉતરાખંડ એ છે સ્થિત

માઉન્ટ આબુ છે ફરવાનું મથક એ છે રાજસ્થાનું ગિરીમથક


શિલોંગ છે સુંદર ગિરીમથક મેઘાલયમાં સ્થાન છે એનું

ગિરીનગરો છે ગિરીનગરો ભારત દેશના ગિરીનગર 


Rate this content
Log in