ગાંધી
ગાંધી
1 min
15
સત્યની જુઓ આવી છે આંધી,
હવે તો જગાવો અંદરનો ગાંધી,
સુકલકડી કાયા, પણ છે ઈરાદા ફૌલાદી,
વસ્ત્રોનો કર્યો છે ત્યાગ, ને પોતડી છે બાંધી,
હરાવ્યા અંગ્રેજોને લાકડીના શસ્ત્રથી,
અખંડ ભારતની એકતાને છે સાંધી,
કરુણા,અહિંસાના માર્ગ પર ચાલો સૌ કોઈ,
હવે તો જગાવો અંદરનો ગાંધી.
