FB
FB
1 min
202
રોજિંદા પગપાળાં નેણે નેહ ભલે છો ન્યારાં
જીવ્યા મુંવાના ઝાંઝા ઝુહાર વળગે એફબી એ વ્હાલ
સંગીત કરતું વ્હાલ રંગ ભર્યો કલમે પ્રભુનો ગુલાલ
તું આવી તું આવ્યો કવિતા ને શબ્દ કેરો છે નાતો
પીપળોએફ્બી અહીં ભૂતે કર્યા કરી આવીને ખૂબ વાતો
બંધ ડબ્બામાં સ્વાદ પડ્યો કે મમ્મીની મીઠી યાદો
ઝગમગ ઝગમગ દિપ જલ્યો કે દાઝે મીઠી યાદો
જીવન ઉંબરે સાંજ ઢળી છે તસ્વીર વગરની યાદો
આલબમ માં ચીસો પાડી મહેંકયા કરે સૌની યાદો
