Chetan Gondalia

Others

4.9  

Chetan Gondalia

Others

એક્રોસ્ટિકલઘુકાવ્ય: સાંબ શિવાય

એક્રોસ્ટિકલઘુકાવ્ય: સાંબ શિવાય

1 min
115


સાંનિધ્યમાં જેનાં, ભાતીગળ-વિવિધ,

હુવિધ સુખો સમાયેલ, દુઃખ પણ એ,

શિતળતા કે ઉષ્ણતા, અનંત કે શૂન્ય,

વાયુ કે વારિ, સર્વ એ જ અંશુમાન છે.

 ત્નોથી કે અનાયાસે પામતો જે, શિવ એ !


Rate this content
Log in