STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Children Stories Others Children

3  

PADHARIYA DINESHKUMAR

Children Stories Others Children

એક જાદુગર ગામમાં આવ્યો

એક જાદુગર ગામમાં આવ્યો

1 min
157

એક જાદુગર ગામમાં આવ્યો

અવનવા જાદુના ખેલ લાવ્યો,


કાકા આવો,કાકી આવો.

દાદા આવો,દાદી આવો,


નાના બાળકોને સાથે લાવો

અવનવાં જાદુ હું બતાવું,


એક જાદુગર ગામમાં આવ્યો

ચાલો બાળકો અહીં આવો,


જુઓ આમાં કંઈ દેખાય છે

તો ચાલો હું કબૂતર બતાવું,


ફૂક મારી કબૂતર બનાવુ

ચાલો બાળકો તાળીઓ પાડો,


ખોખામાંથી કબૂતર નીકળ્યું 

એક જાદુગર ગામમાં આવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન