STORYMIRROR

Akshat trivedi

Others

4  

Akshat trivedi

Others

એક હતી તે દુનિયા

એક હતી તે દુનિયા

1 min
237

એક હતી તે દુનિયા

જેમાં હતો હું એકલો

તે હતી મારી સપનાની દુનિયા

તે હતી મારા વિચારોની દુનિયા

તેમાં હું ખોવાયેલો રહેતો


અહીંના લોકો મને શોધતા

પણ હું ન મળતો કાયમ

મન થતું ત્યારે જતો રહેતો

એકલો થતો ત્યારે જતો રહેતો


એ અતરંગી દુનિયા માત્ર મારી હતી

બીજા કોઈને તેમાં પ્રવેશ ન હતો

આ દુનિયા મારી છે ને મારી રહેશે 


Rate this content
Log in