Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Others

3  

PRAVIN PATEL

Others

દુશ્મનાવટ

દુશ્મનાવટ

1 min
205


કોને ખબર જિંદગી ક્યારે કરવટ લે છે,

જિંદગીભરનો હિસાબ સડસડાટ લે છે,


આપી હોય જેને ચંદન બની શીતળતા,

એજ ઉકળતો ચરુ બની ઉકળાટ દે છે !


જિંદગીમાં આપી છે મેં કંઈકને પછડાટ,

ને આજ જિંદગી ધોબી પછડાટ દે છે !


માંગો એમ તો જિંદગી ક્યાં કશું જ આપે છે,

ના માંગો તોય જિંદગી દુઃખભર્યો પનઘટ દે છે !


આપ્યો હોય સદા દોસ્ત ગણી જેને અંતરપ્રેમ,

કાન્તાસુત એ દોસ્ત દુશ્મન થૈ દુશ્મનાવટ દે છે !


Rate this content
Log in