STORYMIRROR

Purvi Shukla

Others

3  

Purvi Shukla

Others

દફન

દફન

1 min
152

હા દફન કરતાં હું થાકી ગઈ,

તોય તારી યાદ બાકી રહી,


એક દિવસ તે કહેલું સાથે રહીશું,

ગમતું હમેશા એકબીજાને કહીશું,

વેદનાઓ યાદો કેટલી મૂકી ગઈ

હા દફન કરતાં હું થાકી ગઈ,


એક દિવસ તે કહેલું તું મને ગમે,

આજ પણ એ વાતે મારુ દિલ નમે,

ભૂલી શકીશ હું તને એ નક્કી નહીં

હા દફન કરતાં હું થાકી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન