Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Others

3  

Alpa Vasa

Others

દોસ્તી

દોસ્તી

1 min
192


દોસ્ત આપણું મળવું,    

ખળખળ ઝરણું,       

જાણે વ્હેતું તરણું.      


એને નડી નહિ કોઈ વાડ કે પાળ,           

એજ મતવાલી ચાલ,   

પથરાતું પ્રેમ ભર્યુ પાથરણું.


બાળવયની આપણી યારી નિ:સ્વાર્થ,         

નિર્દોષ ભરી સારી,

હૈયે ઘમકે ચમક ચમક ચાંદરણું.


દોસ્ત, આજ હું શું કહું ? 

જૂની સઘળી યાદો સંભારું હું,

મનડું કુદમ કૂદા કરતું હરણું.



Rate this content
Log in