Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Drama

3  

BINAL PATEL

Drama

દોસ્ત

દોસ્ત

1 min
11.7K


એનો સંગાથ જાણે સુગમ સંગીત,

 એના સ્પર્શમાં સોનેરી સુગંધ,


 મને એકાંતમાં પણ એનો ઘરોબો,

 અશાંતિની તો ક્યાં કોઈ વાત જ સાહેબ !


 નીરવ આ શાંતિનું પ્રતિક,

 ‘પુસ્તક’ની હૂંફ મને પંપાળે,


 સમય આવતા મને એ સાંભળે,

 શું દોસ્ત આવો મળે બધાને?


Rate this content
Log in