STORYMIRROR

Kaleem Momin

Others

3  

Kaleem Momin

Others

દોસ્ત તું જો હોય

દોસ્ત તું જો હોય

1 min
13.5K


દોસ્ત તું જો હોય મારા સ્થાન પર

ખોઈ બેસે આસ્થા ભગવાન પર.

બે વખતનો રોટલો ના દઈ શકે

છે મને ધિક્કાર એવા જ્ઞાન પર.

તારા "બેબસ"ની છે બઉ હાલત બુરી,

કોક દી તો લે તું એને ધ્યાન પર.


સામગ્રીને રેટ આપો
લોગિન