STORYMIRROR

Ranjitbhai Boricha

Others

3  

Ranjitbhai Boricha

Others

ધૂપ અને છાંવ

ધૂપ અને છાંવ

1 min
153

છે ક્યાંક સંતોષ સ્વરૂપમાં ઠંડો છાંયડો

તો કોઈઅધૂરા અરમાન લઈ તપે છે


જીવન તો છે ધૂપ અને છાંવની સફર

ખાટા ને મીઠા અનુભવો તણો સમુંદર


રાખીએ આપનાર પર સંપૂર્ણ વિશ્વાસ

મળે એને માણતા કરીએ નિત્ય પ્રવાસ


Rate this content
Log in