STORYMIRROR

Parag Pandya

Others

2  

Parag Pandya

Others

ધોબીપછાટ

ધોબીપછાટ

1 min
38

કમાલ છે ને

આ પતંગો, મને છે

ગમે જાણે દે

છે ઝપ્પી, પણ આપે

ધોબીપછાટ ત્યારે

થાય કુસ્તીની જાણ !


Rate this content
Log in