Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

ધીરજનો ધૂપ

ધીરજનો ધૂપ

1 min
138


શ્રદ્ધાની ડેલીએ

ધીરજનો ધૂપ પ્રગટાવીએ રે,

આપેલી સમતાને મમતામાં પલટાવીએ રે ..!


જીવતરનાં જંગમાં ખુશીના બારણાં ખખડાવીએ રે,

 સબૂરીનાં ટકોરે બારણાં ખોલાવીએ રે..!


નાહકની ઉતાવળે આંબા ન પાકે રે,

ઉતાવળે પાકેલાં આંબા ના ભાવે રે..!


ધીરજનો ધૂપ એમ અમથોનાં મહેકે રે,

એમાં તો શ્રદ્ધાનો માલીપો ચહેકે રે..!


Rate this content
Log in