Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

anjana Vegda

Others

3  

anjana Vegda

Others

દેખું છું

દેખું છું

1 min
171


સ્વાર્થ સરખાં એ તેજ દેખું છું,

લાગણી વેળા સે'જ દેખું છું.


રાગ દ્વેષ તણા મૂળ મનમાં,

ને કણેકણમાં એજ દેખું છું.


શેનું છે આ અભિમાન વપુને,

અહમનો આંખે કેફ દેખું છું.


કોણ છે પરિપૂર્ણ આ જગમાં,

હું મનખે મનખે એબ દેખું છું.


ઘાત દેખું સમયનાં ચહેરે

ને ક્ષણે ક્ષણ હું ફરેબ દેખું છું.


Rate this content
Log in