STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

2  

Meenaz Vasaya. "મૌસમી"

Others

ચર્ચાઈ જાય છે

ચર્ચાઈ જાય છે

1 min
11

મનના કાગળ પર વિચારોની કલમથી રોજ એક પત્ર લખાઈ જાય છે.

દિલની લાગણીઓ અક્ષર રૂપે છપાઈ જાય છે,


બસ સમજી ક્યાં શકે છે કોઈ,

બસ એ તો ફક્ત ચર્ચાઈ જાય છે.


Rate this content
Log in