ચોધાર
ચોધાર
1 min
100
ધૂળના થર નીચે બધી યાદ ઉપર તો રંગોળી થયું,
આંખ છે કે પાણિયારું આજ ચોધાર ઉભરાઈ ગયું !