ચણાવી જોઈએ
ચણાવી જોઈએ
1 min
21
ચાલ જગતને ભણાવી જોઈએ,
ચાલ ભગતને ગણાવી જોઈએ,
સંબંધો લાગે છે ગણિતના દાખલા,
ચાલ સંગતને જણાવી જોઈએ,
મૌનની ઈંંટોને એકાંતી પથ્થરથી,
ચાલ રંગતને ચણાવી જોઈએ,
ભક્તિના વહેણના મેરામણમાં
ચાલ પંગતને તણાવી જોઈએ,