STORYMIRROR

Vimal Soneji

Others

3  

Vimal Soneji

Others

છંદ્દોલ્લાસ

છંદ્દોલ્લાસ

1 min
217

છંદ લય ને તાલ 

સ્વર સુર ને તાલ 

જો રહીએ છંદમાં 

તો સ્વચ્છંદી કહેવાય એ 

ના રહીએ તાલમાં 

તો બેતાલા કહેવાઇએ


પણ જે રહીએ સ્વરમાં 

તો સુરીલા કહેવાઇએ 

એજ જીવન સંગીત છે


Rate this content
Log in