STORYMIRROR

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

ચ્હાની ચાહત વીતેલા વર્ષની

ચ્હાની ચાહત વીતેલા વર્ષની

1 min
247

મારી ચ્હા સાથેનું કોઈ તો પાડો પીક,

શરાબથી ક્યારેય ના લાગે ઠીક,

મને તો ચ્હાથી જ લાગે કિક,


લીંબુ, લસ્સી, શરબત તમે ઉનાળે આવો,

કાવો ઉકાળો તમે પણ શિયાળે આવો,

સઘળાં પીણાં માં ચ્હા છે બારમાસી લ્હાવો.


નથી કોઈ પીણાંની સાડાબારી કે બીક,

મારી ચ્હા સાથે કોઈ તો પાડો પીક.


મિલ્ક શેક, જ્યુસ, કોફી એ તો છે બધા પરદેશી

સૌ ભારતીયોની પસંદ છે એક માત્ર ચ્હા દેશી,


કલાકારોને દેખાય છે એમાં વાત ગંભીર ને માર્મિક,

મારી ચ્હા સાથે નો કોઈ તો પાડો પીક.


સામગ્રીને રેટ આપો
લોગિન