Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Others

3  

Anil Dave

Others

ચાર દિનની ચાંદની

ચાર દિનની ચાંદની

1 min
6.6K


ચાર દિનની ચાંદની,

એ ચાલી પેલી ચાર દિનની ચાંદની.


અરમાનોને તોડતી,

એ ચાલી ચાર દિનની ચાંદની.


કંઈક આશાઓને અધૂરા છોડી,

એ ચાલી ચાર દિનની ચાંદની.


પ્રિત-પ્રેમના સપનાઓ અધૂરા છોડી,

એ ચાલી ચાર દિનની ચાંદની.


અરે કોઈ તો રોકો પેલી મારી હણહણતી જુવાનીને,

તે તો છે મારી ચાર દિનની ચાંદની !


Rate this content
Log in