STORYMIRROR

Hemisha Shah

Others

3  

Hemisha Shah

Others

ચાંદ

ચાંદ

1 min
147

આ આંખોની વાત થઇ શરાબી, 

જયારે થાય ચાંદ રાત ગુલાબી,


તમારી દરેક વાત છે નવાબી, 

નથી કોઈ વાતમાં ખરાબી,


મળ્યા જયારે ભૂલ્યા રસ્તે,

નહિ થાય કોઈ વાત કિતાબી, 

અહીં તો વાત છે ફક્ત મનના હિસાબની.


સામગ્રીને રેટ આપો
લોગિન