STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

ચાલો મળીએ

ચાલો મળીએ

1 min
186

ચાલોને ક્રાંતિકારીઓને મળીએ

મળીને તેમના સાહસોને જાણીએ,


ચાલો ભગતસિંહને મળીએ

મળીને તેમની ધારાસભાની ધરપકડનું જાણીએ,


ચાલોને ચંદ્રશેખરને મળીએ

મળીને તેમની પ્રતિજ્ઞાને જાણીએ,


ચાલોને રામપ્રસાદ બિસ્મિલને મળીએ

મળીને તેમની કાકોરી ટ્રેનનું પૂછીએ,


ચાલોને લજપતરાયને મળીએ

મળીને તેમની લાઠીચાર્જનું પૂછીએ,


ચાલોને ખુદીરામને મળીએ

મળીને તેમની ક્રાંતિ કરી પ્રવૃતિનું પૂછીએ,


ચાલોને અસ્ફાક ઉલખ્ખાંને મળીએ

તેમના કાર્ય હિન્દુ મુસ્લિમ એકતાનું પૂછીએ.


Rate this content
Log in