Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh christi

Others

3  

Jignesh christi

Others

ચાલી નીકળ્યા છીએ

ચાલી નીકળ્યા છીએ

1 min
161


બસ એમ જ અનંતની વાટે, ચાલી નીકળ્યા છીએ, 

લખીને બધું ય આ લલાટે, ચાલી નીકળ્યા છીએ, 


જીવવા મરવાનો હવે હરખ-શોક રહ્યો નથી 

મોક્ષની જ પ્રાપ્તિ માટે, ચાલી નીકળ્યા છીએ,


ગયા પછી એ આપણને શું કરે હવે શું ખબર ?

મરજી એમની બાળે કે દાટે, ચાલી નીકળ્યા છીએ,

 

ઘણાએ સવાલો હજુ રહી ગયા છે અંદર ને અંદર

મનમાં અઢળક ઊચાટે, ચાલી નીકળ્યા છીએ,


ખરી સફર તો આ સફર જ કહેવાય ને "સંગત"

હવે ચડાવી ને ગાડી પાટે, ચાલી નીકળ્યા છીએ.


Rate this content
Log in