ચાહક
ચાહક
1 min
18
મને તો મારો હક જોઈએ,
ના કશું પણ નાહક જોઈએ,
તમારી ખુશી તમને મુબારક,
મને તો મારા ચાહક જોઈએ,
એટલે તો નથી નીકળતા એ જેમતેમ,
શબ્દોને પણ તેમના ગ્રાહક જોઈએ,
એમ કાંઈ પ્રેમ થતો નથી એકદમ,
પ્રેમમાં સારા સંદેશાવાહક જોઈએ,
દિલની વાતો તમે કોઈને કરી શકો,
એવો લાગણીઓનો સંગ્રાહક જોઈએ.
