બર્થ ડે
બર્થ ડે
ગામ સજાઓ મારા ભાઈનો છે બર્થ ડે
ભાઈનો છે બડે મારા યાર નો છે બર્થ ડે,
ગામ સજાવો મારા ભાઈનો છે બર્થ ડે
તેના મિત્ર ને બોલાવો મારા ભાઈનો છે બર્થ ડે,
કેક મંગાવો મારા ભાઈનો છે બર્થ ડે
ડીજે મંગાવો મારા ભાઈનો છે બર્થ ડે,
અરે પાર્ટી મનાવો મારા ભાઈનો છે બર્થ ડે
ગામ સજાવો મારા ભાઈનો છે બર્થ ડે,
ભાઈને આપવી છે મોટી મોટી ગિફ્ટ
ભાઈ મારો છે એકદમ ક્યુટ રે,
ગામમાં ખબર અપાવો મારા ભાઈનો છે બર્થ ડે,
ગામ સજાઓ મારા ભાઈનો છે બર્થ ડે
શુભકામના અપાવો મારા ભાઈનો બર્થ ડે,
સારા આશીર્વાદ અપાવો મારા ભાઈનો છે બર્થ ડે
ગામ સજાઓ મારા ભાઈનો છે બર્થ ડે.
