STORYMIRROR

Narendra Chauhan

Others

2  

Narendra Chauhan

Others

બૉસ! ગણી ગણીને હિસાબ લઇશ.

બૉસ! ગણી ગણીને હિસાબ લઇશ.

1 min
2.6K


આપી દે બધાં જ દુ:ખોને મારૂં સરનામુ,

કો'ક દિ' તો બોલાવીશને તારી પાસે?

બૉસ! ગણી ગણીને હિસાબ લઇશ.

 

છીનવ્યું છે બધું, તારે ખજાને શું ખોટ?

દયા જેવું કશુંય નથી તારી પાસે?

બૉસ! ગણી ગણીને હિસાબ લઇશ.

 

ગુણાકાર કરવામાં થાકતો નથી તું?

ભાગાકારની રીત નથી તારી પાસે?

બૉસ! ગણી ગણીને હિસાબ લઇશ.

 

                                                                                                                                                           


विषय का मूल्यांकन करें
लॉग इन