STORYMIRROR

Malti Patel

Others

3  

Malti Patel

Others

બંધન ન નડે

બંધન ન નડે

1 min
14.4K


આકાશે ઉડવું એટલે ગમે,

ત્યાં કોઈ જ બંધન ન નડે.


આકાશે રહેવુ એથી ગમે,

ત્યાં કોઈ જ નહીં કનડે.


આકાશે ઘર લેવુ ગમે, કે

ત્યાં કોઈ દસ્તાવેજ ન નડે


આકાશે વિહરવુ તેથી ગમે

ત્યાં કોઈ છળ-કપટ ન કરે.


આકાશે નજર કેમ ઠરે?

ત્યાં ગમતીલુ કામ મળે.


આકાશે આલોકનાથ વસે

ને વ્હાલો વિશ્ર્વાસ વધે.


આકાશ ચાહે ધરતી, ને ધરતી ચાહે, આ... કાશ એવી કોઈ ક્ષિતિજ મળે.

જેમાં કલમની અલ્પેશા ફળે.



Rate this content
Log in