STORYMIRROR

Malti Patel

Others

3  

Malti Patel

Others

વિસામો

વિસામો

1 min
27.5K


વિસામો લેવાં દોડતાં આપણ

વિસામાની જ ભૂલ્યા થાપણ

વિસામો જાતા ભીંજાય પાંપણ

કુટિર હો યા કનકમહેલ વિસામો શીદ લાગે જેલ ?


દેખાદેખી કે અનુકરણનો જ મને તો લાગે ખેલ.

મારો વિસામો જ મારો ગેલ.

નાનો યા મોટો વિસામો વસાવતાં નીકળી જાય તેલ.

નથી જેનો કોઈ વિસામો. તેનો કોણ થાશે વિસામો?

એ જ વિચાર થઈ શકે વિસામો.


અવસર, મેળાવડામાં કરાય બચત,

તો ટળે અછત વિસામો..

વસવાટ એવા વિસામાં એકમાત્ર સસ્તા કરાય,

તો શાયદ આપોઆપ બીજા અનેક નિરાશ્રિતોની


સાથે ભારતવાસીનાં ભાગ્ય બદલાઈ જાય.

અલ્પેશા છે એવી અદ્ભુત કે વિસામાની

સમસ્યા ટળવાથી એક પછી એક રસ્તા ખુલતાં જાય. 


Rate this content
Log in