STORYMIRROR

Daizy Lilani

Others

3  

Daizy Lilani

Others

બીતે લમ્હે

બીતે લમ્હે

1 min
158

આકરી બેરોજગારી રંગ,

સુવર્ણ પળો પરિવાર સંગ...


ફાસ્ટફૂડ, પાર્ક, ધીંગામસ્તી નકારી,

ઘર એક મંદિર યોગ, કળા વિકસી...


વિદ્યાલય, પુસ્તકાલય લાગ્યો ગ્રહણ,

બ્રહ્માંડ નવો નિર્માણ ...


પરિશ્રમ વીત્યો નવયુગ,

સખા- સંબંધી યંત્ર્યુગ...


ક્રૂર- અભિમાની ઉત્પતિ,

નાશ પામી ઉતદંતા...


કરુણા માનવી નિયુક્તિ,

દાન - ધર્મ, કર્મ ઉમટી.


Rate this content
Log in