STORYMIRROR

Bharat Thacker

Others

4  

Bharat Thacker

Others

ભવસાગર હાઇકુ

ભવસાગર હાઇકુ

1 min
87

ભવસાગર

એક જ દીવાદાંડી

પરમેશ્વર


અંતિમ યાત્રા

નવીન શરુઆત

સમજ મન


તારી ચાહત

જીવન સંગ્રામ માં

મોટી રાહત


દેશદાઝની

માથે હોય ભભુત

એ જ સપૂત


Rate this content
Log in