Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rekha shukla

Others

4  

rekha shukla

Others

ભોલેનાથ

ભોલેનાથ

1 min
285


મૌત થઈને આવે તો ભગવાન કોને કહેવાનું ?

અસ્તિત્વ તારું સમજાવ અમને

બસ હવે બહું થયું તું જ સાંભળ


અમને તારે મારવા જ છે ને કહી દે 

અમને પણ એક સાથે મારવા હોય તેટલા મારી નાખને

આ રોજ રોજ મરે છે તે નથી ગમતું 


શ્રાવણ માસે શા સારું પજવા તનેવિનંતી કરીએ 

અરજ કરીએ તોય તું ના ગાંઠે અમને

આ રોજ રોજ જોડવાના હાથ તે નથીજોવાતું 


ભોળો તું ભોલેનાથ થઈ આમ બાળે અમને

માન્યો દેવાધિદેવ તને આમ રાક્ષસ જેમ ના માર બધાને

આ કોરોના મરે તો માનીએ બાકી નથી સહેવાતું 


પ્રભુ તને પડકાર્યો કરી પ્રાર્થના હવે ના ડરાવ અમને

જાણી લીધો તું જ સજા દે કોરાના ને દૈ ભગાડને

તું ધરાણો નથી રોજ રાખથી એ નથી ફાવતું 


તને બેસાડ્યો મંદિરીયામાં હવે તો સહાય કરને

તડપાવી તરસાવી ને જીવ લઈલે પ્રભુ થઈને

ગુસ્સે થઈને તાંડવ આદરે તે નથી પરવડતું 


Rate this content
Log in