ભણતર
ભણતર

1 min

38
વજનદાર દફતરમાં દટાઈ ગયો.
બાળપણ ભણતરમાં ફંટાઈ ગયો.
મોબાઈલમાં ડૂબેલા બાળકો જોઈ
મેદાન હવે ચણતરમાં સંતાઈ ગયો.
પોતાનું કરેલું કર્મ આવી ગયું સામે,
સ્વાર્થ બધો વળતરમાં મપાઈ ગયો.
મોજ મળ્યું ના કદી આકાશ પતંંગને
અહમ કેરા ગણતરમાં કપાઈ ગયો.