STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

ભમરાં

ભમરાં

1 min
191

ફૂલોને આવ્યો છે 'ફ્લ્યુ' 

ને ભમરાં છીંકો ખાય છે

ઝરણું બેડું ફોડી પર્વતને સતાવે છે

મહિમા રેડ મુનનો 

સમૄધ્ધિ એને રંજાડે છે


દરણું મેલી છોરી મોરલી વગાડે છે

કાનો રાધા પછવાડે

બેકયાર્ડે ધૂન મચાવે છે

ગાણું ગાંઉ શિવજી ડમરૂં લૈં નચાવે છે


સામગ્રીને રેટ આપો
લોગિન