ભીંત
ભીંત
1 min
13.6K
હું પીડા અને
રાહત વચ્ચે ની
ભીંત છું,
છતાં
મજિયારી નથી!
કાશ ! મારા માં
એક બારી હોત !
