ભીના વાદળ
ભીના વાદળ
1 min
11.5K
આકાશમાં છવાયા ભીના વાદળ છે,
પ્રકૃતિએ બિછાવી લીલી ચાદર છે,
કુદરત પ્રત્યે અનહદ આદર છે,
આ અપ્રતિમ સૌંદર્યને પ્રણામ સાદર છે.
